The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

12:23am 09-22-2020
niRAJ
fajal rakshan final kyare malse ?
31/03/2016 pachi ni bharti nu
6:23pm 06-26-2018
Sanjaykumar Bhuta
Please make the facility for Online filling Form and pay Lavazam for Higher Message.
From: S L BHUTA, AT POST & TA- SANTRAMPUR, DIST - MAHISAGAR
PIN- 389260
6:12pm 06-26-2018
SANJAYKUMAR
Higher Message mate Online Lavazam Bhari Sakay ane Address Mujab ank Mali rahe Tevu Ayojan Start karu.
Fr: S L BHUTA, SANTRAMPUR, DIST - MAHISAGAR, PIN - 389260
( UDHYOG TEACHER )
1:00pm 06-24-2017
tushar patel
seventh pay very late why ?
10:29pm 02-25-2017
ASHOKKUMAR
I have done Regn..of HSC SCIENCE SEMINAR....BUT
I AM NOT GETTING ANY RECEIPT OR CONFIRMATION REPLY ON MY EMAIL OR WHATSAPP....WHAT TO DO ?
4:13pm 12-16-2016
Uday
Sir,
You have not updated your blog since many times, and let us know the implementation of 7th pay to the granted school staff
9:08am 08-21-2015
RAMAN KOTAD
badhi male tayare 1 ejafo male ke na male ane male to G.R APJO ANE NA MALE TO TENO PAN G.R APJO
10:14am 08-17-2015
Dahyabhai R. patel
આત્મીય પંકજભાઇ પટેલ,
હાર્દીક અભિનંદન
9:07am 07-25-2015
Harshadkumar C Desai
Mr. President,
I am a craft teacher, and as ..craft teacher has paid a 5000/- Rs.since 2013 .but still we are waiting for status of our matter so i request you to state a message about it..and now a days where is our matter is going on ?
7:09pm 05-06-2015
saurabh patel
very fine website and very useful for teachers
but please daily update with new paripatra and gr
6:20pm 03-02-2015
Pravin M. Patel
superb content
congratulation
8:22pm 02-18-2015
Rajnikant P Bhatt.
ShreePankajbhai, ccc+ ni exam babate apayel labho GTU na vanke sikshak mitro heran thay che. ghana mitro a khota certi. aapya nu sabharu che. to koi teqnical view batavi teone rahat aapvo.
9:28am 02-05-2015
s d chauhan
3 u pgardhoran na su samarch 6 ? blog par mahiti aapso.
6:08pm 01-18-2015
manojbhai patel
dear pankajbhai
tamari kamgiri mate tamne khub khub abhinandan. bas time par blog ma update karta rahejo mahiti. je dist. ma new pramukh ane new mantri select thaya hoy te update karjo.
11:26pm 01-07-2015
rnpatel
મિત્રો ,
ગુ.ઉ .માં .શિ બોર્ડના પરિપત્ર તા-૦૧/૦૧/૨૦૧૫ વિષય -માર્ચ /અપ્રિલ-૨૦૧૫ વિજ્ઞાન પ્રવાહ સેમ-૨ અને સેમ-૪ બાબત
કોલમ ૭ અને ૮ માં જણાવ્યા મુજબ જે વિધાર્થીઓ તમામ ચારે સેમેસ્ટરમાં કે રેમેડીઅલ સેમ-૨૦૧૪ માં ઉપસ્થિત રહ્યા હોઈ અને કોઈ વિષય કે વિષયોમાં થીયરી કુલ ૧૩૨ માર્ક્સ ના લાવી શક્યા હોઈ તેવા વિધાર્થીઓએ માત્ર અને માત્ર જુલાઈ -૨૦૧૫ માંજ ઉપસ્થિત થવાનું રહેશે .
આના ગંભીર સૂચિતાર્થો જેના ગુજરાતની ભાવી પેઢી પર માંથી અસર પડી શકે.
(૧ ) જે વિધાર્થીઓ તમામ ચારે સેમેસ્ટરમાં માર્ચ-૨૦૧૪ સહીત કે રેમેડીઅલ સેમ-૨૦૧૪ માં ઉપસ્થિત રહ્યા હોઈ અને કોઈ વિષય કે વિષયોમાં થીયરી કુલ ૧૩૨ માર્ક્સ ના લાવી શક્યા હોઈ તેવા વિધાર્થીઓએ જે ઈ ઈ -૨૦૧૪ નો પ્રયત્ન કર્યો હોઈ તો નિષ્ફળ ગણાશે. હવે તેઓને જે ઈ ઈ -૨૦૧૫નુ ફોર્મ ભરેલ હશે પણ જે ઈ ઈ ની મેરીટ લીસ્ટ માર્ચ-૨૦૧૫ ના વિધાર્થીઓના પરિણામ સાથે જ બનેછે જે ઈ ઈના માહિતીપત્રક 14. If a candidate expects the result of Class 12th/Equivalent qualifying examination to be declared after 25th June 2015 by the examining body, the candidate is advised not to attempt JEE (Main) - 2015. Candidates whose result of Class 12th /equivalent qualifying examination is not available by 25th June 2015 will not be considered for allotment of All India Ranking of JEE (Main) - 2015. મુજબ ૨૫ જુન સુધીમાં વિધાર્થીનું સ્ટેટ બોર્ડનું રીઝલ્ટ આવી જવું જોઈએ જે જુલાઈ-૨૦૧૫ માં બેસનાર વિધાર્થી માટે શક્ય જ નથી જયારે તેમને વર્તમાન પરિપત્ર પ્રમાણે જુલાઈ-૨૦૧૫ માં જ ઉપસ્થિત થવાનું થશે એટલે તેમનો બીજો પ્રયત્ન જે ઈ ઈ માટે નિષ્ફળ જાય અને અંતિમ પ્રયત્ન માર્ચ/અપ્રિલ ૨૦૧૬ માં રહે અંને બે વધારાના વર્ષ બગડે તે જુદું.!!!!!!!!!!!!!!!!!!!!!!કોના બાપનું લુંટાય જવાનું?!!!!!!!!!!
(૨) આ આદેશના કારણે જે ઈ ઈ /નીટ ની પરીક્ષામાં ગુજરાત બોર્ડના વિધાર્થીઓનું પ્રમાણ ઘટી જાય જેનો સીધો લાભ અન્ય રાજ્યના અને સી બી એસ સી ના વિધાથીઓને એડમીશનમાં મળે.
ઉકેલો : (૧) જે વિધાર્થીઓ તમામ ચારે સેમેસ્ટરમાં માર્ચ-૨૦૧૪ સહીત કે રેમેડીઅલ સેમ-૨૦૧૪ માં ઉપસ્થિત રહ્યા હોઈ અને કોઈ વિષય કે વિષયોમાં થીયરી કુલ ૧૩૨ માર્ક્સ ના લાવી શક્યા હોઈ તેવા વિધાર્થીઓની પરીક્ષા માર્ચ-૨૦૧૫ ની સાથેજ અલગ બેઠક વ્યવસ્થા કરી લઇ શકાય અને માર્ચ-૨૦૧૫ના પરિણામ સાથેજ પરિણામ આપી શકાય (૨) જે વિધાર્થીઓ ચાલુ વર્ષ માર્ચ -૨૦૧૫ માં સેમ-૪ ની પરીક્ષામાં ઉપસ્થિત થવાના છે તેઓને જુલાઈ-૨૦૧૫ માં ઉપસ્થિત કરી શકાય.અભ્યાસક્રમ ફક્ત સેમ-૪ નોજ કરાય તો
(૩) પુરક પરીક્ષાનો અભ્યાસક્રમ ફક્ત સેમ-૪ નો જ રાખી શકાય તો બધીજ સમસ્યાઓનો ઉકેલ આવી જાય અને રીપીટર તરીકે અગાઉના બોર્ડની જેમજ અગાઉના વર્ષનો વિધાર્થી માર્ચ માં રીપીટર તરીકે બેસી વર્ષ બચાવી શકે.
Messages: 1 until 15 of 42.
Number of pages: 3
[1] 2 3Older